

આ અક્રમ માર્ગ છે. કૃષ્ણ ભગવાને અર્જુન પાસે કશું કરાવ્યું ન હતું. ધ્યાન, યોગ, નામ સ્મરણ, કશું જ નહિ પણ જ્ઞાન આપ્યું હતું કે તમે શુદ્ધાત્મા છો અર્જુન નહી. અનાસક્ત થવું એ પણ મોહ જ છે. પોતાના વિચાર વાણી વર્તન પર મમતા હોય. પ્રત્યક્ષની જરૂર છે. આ કૃપાનો માર્ગ છે.
To know more please click on:-
English:- www.dadabhagwan.org/path-to-happiness/spiritual-science/k…
In Hindi: hindi.dadabhagwan.org/path-to-happiness/spiritual-science…
In Gujarati:- www.dadabhagwan.in/path-to-happiness/spiritual-science/kn…